Left Logo Center Logo Right Logo 2
Right Logo 1

✨ Divorce Sammelan Registration ✨

35મુ સમસ્ત બ્રાહ્મણ ભૂદેવ જીવનસાથી પસંદગી સંમેલન
✔️ Only Divorce - Widow ઉમેદવારો માટે આ જીવનસાથી પરિચય સંમેલન છે.
✔️ બાયોડેટા રેજીસ્ટ્રેશન last Date : 15/03/2026

Online Biodata રેજીસ્ટ્રેશન છેલ્લી તારીખ : 15/03/2026

સંમેલન તા. : 22-03-2026 (રવિવાર)
સમય : સવારે 10 AM થી 4 PM
સ્થળ : Online Zoom મિટિંગ ( નોંધ : માત્ર રેજીસ્ટર્ડ ઉમેદવારો ને Online Zoom Meeting ની લીંક મોકલવામાં આવશે)

ખાસ નોંધ :
~~~~~~~~
✔️ બધીજ યુવતીઓ (Girls) માટે Free Biodata Registration છે.
✔️ બુકલેટ મા રેજીસ્ટ્રેશન હોય તે યુવતીઓ (Girls) ઓનલાઇન પોતાનો પરિચય આપશે, તેમને 1 Boys Booklet Free Gift by Courier આપવામાં આવશે.
✔️ આપણી સમસ્ત બ્રાહ્મણ Divorce Website : Divorce.BhudevNetworkVivah.com મા All Premium Members ને 100% Free Registration & Free PDF મળશે.
✔️ અન્ય યુવકો (Boys) માટે Registration Fees = Rs 500 (સાથે 1 Booklet Courier થી મળશે)

🔴 Sorry, Registration Form is Now Closed 🔴

Our Team